BANASKANTHAGUJARAT

નવાબી નગરી રાધનપુર ખાતે પ્રજાપતિ સમાજના નવદંપતીએ પ્રભુતામા પગલાં પાડ્યા..

નવાબી નગરી રાધનપુર ખાતે પ્રજાપતિ સમાજના નવદંપતીએ પ્રભુતામા પગલાં પાડ્યા..

નવાબી નગરી રાધનપુર ખાતે પ્રજાપતિ સમાજના નવદંપતીએ પ્રભુતામા પગલાં પાડ્યા..

હારીજ તાલુકાના દુનાવાડાના અને પાટણ ખાતે રહેતા પ્રજાપતિ પરેશાબેન રાજેન્દ્રકુમાર મફતલાલ ના સુપુત્ર ચિ.રિતેશ ના લગ્ન ગાંજીસર ના પ્રજાપતિ માયાબેન કમલેશકુમાર ભુદરભાઈની સુપુત્રી ચિ.પૂજા તથા વડનગર ના પ્રજાપતિ ભાવનાબેન જયંતીભાઈ દેવશીભાઈ ના સુપુત્ર ચિ.ડૉ.ઓમ (BHMS) ના લગ્ન ગાંજીસર ના પ્રજાપતિ માયાબેન કમલેશકુમાર ભુદરભાઈ ની સુપુત્રી ચિ.પલક (MA) સાથે માગસરસુદ-૫ ને મંગળવાર તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધાનપુરના પટાંગણ શાસ્ત્રીજી મહેશભાઈ મહારાજ ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ કેશાભાઈ વડનગર,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ, ડી.ડી.પ્રજાપતિ બંધવડ,લક્ષ્મણભાઈ રાધનપુર (એલ.કે.), શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના ઉપપ્રમુખ કિરીટભાઈ ઓઝા,સલાહકાર પિનાકીનભાઈ, દશરથભાઈ પ્રજાપતિ વડનગર ની ઉપસ્થિતિમા નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ત્યારે ઉપસ્થિત આગેવાનો, આમંત્રિત મહેમાનોએ વર કન્યાને આશીર્વાદ આપ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!