BANASKANTHALAKHANI

સુજલામ સુફલામ્ કેનાલ મા પાણી છોડાવવા મોટી સંખ્યામાં ખેડુતો ના વાસણા કેનાલ પર ધામા

લાખણી

વાવ થરાદ જીલ્લા ના લાખણી દિયોદર થરાદ વિસ્તાર મા ચાલતી સુજલામ સુફલામ્ કેનાલ મા પાણી છોડાવવા ખેડુતો આંદોલન કરવા મજબૂર સરકાર દ્વારા 11 જુન પાણી છોડાવા ના પોકળ વાયદા નકર નિવડતા ખેડુતો ઢોલ સાથે વાસણા ગામે ઢોલ સાથે કેનાલ મા પાણી છોડાવવા મેદાને દિવશે ને દિવશે ભુગર્ભ જળ મા ઘટાડો અને પાણી મા વલખા મારતો ખેડુતો રિસાયો જોકે વર્તમાન મા હજી સુધી વરસાદ થયો નથી અને ખેડુતો વાવણી માટે વલખા મારી રહ્યા છે એક બાજુ સુજલામ સુફલામ્ કેનાલ મા પાણી પણ નથી સરકાર દ્વારા વાયદાઓ કરવા મા આવ્યા હતા 11 જુન ના રોજ પાણી છોડવા મા આવશે પણ હજી સુધી પાણી છોડાવવા મા આવ્યું નથી 12 કલાક મા પાણી લાખણી વિસ્તાર સુધી નહી પહોચે તો આવનારા સમય મા ચાંગા પંપીંગ સ્ટેશન એ આંદોલન કરવા મજબૂર થવુ પડશે ખેડુત આગેવાન અમરાભાઈ ચૌધરી સહિત આજુબાજુના વિસ્તાર મા થી બહોળી સંખ્યામાં ખેડુતો એકત્રિત થઈ ને સરકાર ને 12 કલાક મા પાણી છોડવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારી હતી

Back to top button
error: Content is protected !!