BANASKANTHALAKHANI

લાખણી ના વાસણા મા હર ઘર ત્રિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

નારણ ગોહિલ લાખણી


 બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામે શહીદો સુવાસ ફેલાઈ

આજ રોજ રાષ્ટ્ર ને સન્માન અર્પણ એવા રાષ્ટ્ર ની શાન એટલે ત્રિરંગા યાત્રા બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા ના વાસણા(વાતમ) ગામમાં યોજાયો કાર્યક્રમ

તલાટીશ્રી જીગ્નેશભાઈ,

,પંચાયત સદસ્યોશ્રીઓ,તથા વાસણા યુવાનો તથા અન્ય મહેમાનો અને વડીલો,યુવાનો,અને વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા ના આચાર્ય રમેશભાઈ, તથા કિરણભાઈ રાજપૂત,

દશરત રાજપૂત,

પ્રજ્ઞેશભાઈ પટેલ,સમીરભાઈ પટેલ,હિન્માશુભાઈ સોલંકી તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા આજ રોજ સૌ પ્રથમ સરસ્વતી માતાજી,શહીદો નું પૂજન કર્યા બાદ ત્રિરંગા યાત્રા ના ભાગ રૂપે શાળાની બાળાઓ માથે ધ્વજ લઈને હર ઘર ફરતા રેલી બાળાઓનું આઈ.એન.સી પાર્ટી ના ભુતપૂર્વ ગુજરાત મહિલા અધ્યક્ષ શ્રીમતી મમતાબા વિહોલ તથા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ,બનાસકાંઠા દ્વારા કળશ દ્વારા ભવ્ય સ્વાગત સાથે ત્રિરંગા પૂજન કરાયું ,ન,જીગ્નેશભાઈ તથા સૌ ગામ લોકો એ એક પેડ માં કે નામ ને ભાગ રૂપે છોડ તથા ગામના અન્ય આગેવાનો કંકુ તિલંક ફૂલો ની વરસાદ વરસાવીને સ્વાગત કર્યા બાદ રાષ્ટ્રના ત્રિરંગાનું મહાઆરતી કરીને પ્રસાદી રૂપે મીઠાં ગોળ ખવડાવીને વિહોલ વિજયસિંહ

ચંદનસિંહ અને તેમની બાળ ટીમ સાથે ભવ્ય રેલી માં વેશભૂષા માં ખાસ આકર્ષણ કેન્દ્ર ગાંધીજી,ખેડૂત, કાંતિવીર બનેલા બાળકો નવો ઉજાશ સાથે શાળા પ્રાગણા માં પૂર્ણાહૂતિ રાષ્ટ્રગાન ગઈન પ્રસાદી લઈને આજના શોર્ય દિનની ગુંજ જાણે દરેક ના હૃદય માં એક વીર ભર્યા હર ઘર ત્રિરંગા યાત્રા સફર ના ભાગ રૂપે જય વંદેના નારાઓ જાણે આસમાન મીઠા મધુર અવાજ કંડારાયેલા જોવા મળ્યા

Back to top button
error: Content is protected !!