BANASKANTHATHARAD
થરાદ ખાતે એડવાન્સ ઓર્થોપેડીક હોસ્પિટલનું ઓપનિંગ કરાયું.
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલ અત્યાધુનિક એડવાન્સ ઓર્થોપેડીક હોસ્પિટલનું સાંચોર ગણેશનાથજી બાપુના વરદ હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં રાજકીય તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી , બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ. શૈલેષભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ડોકટરો ઉપસ્થીત રહી હોસ્પિટલ નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.