15 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર નગરપાલિકામાં સફાઈ ના નામે લાખોની ગ્રાન્ટ તો આવે છે પરંતુ સફાઈની અનેક જગ્યાએ બુમરાડ ઉઠે છે અને એમાં પણ પવિત્ર રમજાન માસ ચાલે છે જોકે આ રમજાન માસ દરમિયાન વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચમાં ગંદકીનું સામ્રાજ્ય હતું જેને લઇને મુસ્લિમ બીરાદરોની લાગણી દુભાતી હતી વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ ત્યાં સફાઈ નથી થતી હોવાની મુદ્દે વોર્ડ નંબર ચારના નગરસેવક અબરાર શેખ વોર્ડ નંબર 5 ના નગરસેવક રુખસાર બાનુ અને વિપક્ષ નેતા અંકિતા ઠાકોર દ્વારા પાલનપુર પાલિકા પ્રમુખને સફાઈના મુદ્દે રજૂઆત કરાતા પ્રમુખ કિરણબેન રાવલ રમજાન માસને ધ્યાન રાખી અને લોકોની આસ્થાને ત્યાંની રાખી અને તાત્કાલિક પાલિકાના કર્મચારીઓ દ્વારા વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચમાં સફાઈ કરાવી હતી
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.