BANASKANTHAPALANPUR

વડગામ ના લિબોઈ કોલેજ ખાતે પ્રવેશોત્સવ યોજાયો

19 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત સરસ્વતી આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ,મેમદપુર (લીંબોઈ) ખાતે કૉલેજમાં પ્રવેશ મેળવેલ નવા વિદ્યાર્થીઓનો વર્ષ ૨૦૨૫-૨૬ નો પ્રવેશોત્સવનું આયોજન કરવામા આવેલ, જેમાં સર્વે વિધાર્થીઓને તિલક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેળવણી મંડળ ના પ્રમુખ એમ.સી.હડિયોલ મંત્રી અજમલસિંહ પરમાર હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ડૉ.એલ.ઍસ.મેવાડા સર્વે મેહમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યકમનું સફળ આયોજન સમગ્ર સ્ટાફે કરેલ.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!