SABARKANTHA

ઈડર સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે અનોખી રીતે ગુરુપુર્ણિમા ની ઉજવણી કરવામાં આવી

સાબરકાંઠા…

ગુરુ પૂર્ણિમાનાં દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે.. અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુપુર્ણિમા મનાવવામાં આવે છે.. ઈડર સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે અનોખી રીતે ગુરુપુર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી.. તેમજ શાળાના પ્રમુખને જન્મ દીવસ નિમિતે શુભેરછાઓ પાઠવામાં આવી હતી…

સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ચાલતી પ્રજાકીય વિદ્યોતેજક સમિતી દ્વારા સંચાલિત સરપ્રતાપ હાઈસ્કુલ ખાતે ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી.. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે.. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.. ગુરુ પૂર્ણિમાનાં દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે.. અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુપુર્ણિમા મનાવવામાં આવે છે.. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુરુપુર્ણિમા દીવસે અનોખી શિક્ષા આપવામાં આવી હતી.. શાળામાં અભ્યાસ કરતા ૫૦૦ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પોતાની અલગ બચત કરી શકે અને તેના સ્વપ્નો પોતે સાકાર કરી શકે તે ઉદ્દેશ સાથે ઈડર ખાતે ચાલતી દેશની પ્રથમ બાળ ગોપાળ બચત બેન્કમાં બાળકોનું એકાઉન્ટ ખોલી તેમણે બચત પેટી આપવામાં આવી હતી.. ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરાn હસ્તે બાળકને પોતાની બચત કરવાં તેમજ ઘરેથી ખર્ચ માટે આપવામા આવતી રકમને બચત પેટીમાં એકઠી કરવાનાં ઉદ્દેશ સાથે બાળકને બચત પેટિનું વિતરણ કરવામાં આવ્યું હતું…

 

ઈડર ખાતે વર્ષો જુની સંસ્થાનાં પ્રમુખનાં જન્મ દિવસ તેમજ ગુરુપુર્ણિમા દીવસ નિમિતે શાળા પરિવારે વિદ્યાર્થી ઓને અલગ સંદેશ પાઠવ્યો છે.. ઇડર વિદ્યોતેજક સમિતી પ્રમુખ દ્રારા શાળામાં અભ્યાસ કરતા ૫૦૦ કરતા વધુ વિદ્યાર્થી ઓમાં બચતના સંસ્કાર વધે તેમજ ખોટા ખર્ચ થી વિદ્યાર્થી દૂર રહે તે ઉદ્દેશ સાથે બાળકોને બાળ ગોપાળ બચત બેન્કમાં ખાતા ખોલવી આપવામાં આવ્યાં હતાં.. ઈડર ખાતે ચાલતી દેશની પ્રથમ બાળ ગોપાળ બચત બેન્કમાં અત્યાર સુધીમાં ૧૭ હજાર જેટલા સભાસદો પોતે બચત કરી રહ્યા છે.. તેમજ શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ પણ બચત બેન્કમાં જોડાઈ પોતા નામાં બચત નાં સંસ્કાર વધે તે હેતુથી બાળકોને બચત પેટીનુ વિતરણ કરવામાં આવ્યું હતું.. તેમજ શાળાના પ્રમુખનો જન્મ દિવસ યાદગાર બની રહે તે હેતુથી બાળકોને બચત પેટી સાથે સૌ પ્રથમ અગિયાર રૂપિયાની રકમ બચત પેટીમાં નાખવામાં આવી હતી..

સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ચાલતી દેશની પ્રથમ બાળ ગોપાળ બચત બેન્કમાં ૧૭ હજાર કરતાં પણ વધુ બાળકો પોતાની બચત કરી નાની રકમ માંથી મોટી રકમ એકઠી કરી રહ્યા છે.. ગુરુપુર્ણિમા દીવસ નિમિતે ઈડર સરપ્રતાપ હાઈસ્કુલ ખાતે ૫૦૦ કરતા પણ વધુ વિદ્યાર્થીઓને બાળ ગોપાળ બચત બેન્કમાં ખાતા ખોલાયા છે.. બાળકોને માતા પિતા અથવા સ્વજનો પાસેથી ખાણી પીણા ખર્ચ માટે મળતી રકમ બાળકો પોતે ખર્ચ કરવાની બદલે બેન્ક દ્વારા આપવામાં આવેલ બચત પેટીમાં એકઠી કરતા હોય છે.. દર મહિને બેન્કનો સ્ટાફ બાળકોને ધરે પહોચી પેટી ખોલતા હોઈ છે.. બાળકોની હાજરીમાં જ્યારેપણ સ્ટાફ બચત પેટી ખોલતો હોઈ છે તે સમયે બચત કરનાર બાળકોમાં અનેરો આનંદ જૉવા મળતો હોઈ છે.. બાળક પોતે દસ વીસ કરતા વધૂની રકમ રોજે રોજ બચત પેટી જમાં કરતા હોઈ છે અને દર મહિને એક બાળક આશરે બે થી ત્રણ હજાર જેટલી બચત કરતો હોય છે.. જેના થકી બાળકોમાં બચતના સંસ્કાર વધે અને બાળક જ્યારે ૧૮વર્ષનો થાય ત્યારે તેણી પાસે પોતાની આગવી બચત કરી તેનાં સ્વપ્ન સાકાર કરતો હોય છે.. ૦ થી ૧૮ વર્ષ સુધીનાં બાળકો આં બાળ ગોપાળ બચત બેન્કમાં પોતાની બચત કરી રહ્યા છે અને જ્યારે પોતે ૧૮ વર્ષનો થાય છે ત્યારે તે બચતની રકમ ૧ થી ૨ લાખ જેટલી ભેગી થતી હોય છે.. બેન્કમાં બચત કરનાર બાળકોને તેમની બચત મૂજબ ૬% ટકા જેટલું વ્યાજ પણ આપવામા આવતું હોય છે અને બાળક પોતે એક એક રૂપિયા કરિને પોતાની મોટી બચત કરી પોતે આનંદિત થતો હોય છે.. ઈડર સરપ્રતાપ હાઈસ્કુલ ખાતે ગુરુપૂર્ણિમા તેમજ પ્રમુખના જન્મ દિવસ નિમિતે ૫૦૦ કરતા પણ વધુ વિદ્યાર્થી ઓએ બાળ ગોપાળ બચત બેન્કમાં ખાતા ખુલ્યા છે.. તેમજ ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા દ્રારા બાળકોમાં બચતનાં સંસ્કાર વધે તે ઉદ્દેશ સાથે બાળકોને બચત પેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું…

 

બાળકને માતા પિતા તેમજ સ્વજનો પાસેથી મળતી રકમ પોતે બચત પેટીમાં નાખવાના ઉદ્દેશ સાથે બાળકોએ બાળ ગોપાળ બચત બેન્કમાં ખાતા ખોલાવ્યા હતા.. ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતે આનંદિત થઈ બચત પેટી સ્વીકારી પોતાની બચત કરવાનો સંકલ્પ લઇ પોતાની અલગ બચત કરી મોટી રકમ એકઠી કરવાનાં સ્વપ્ન સાથે ખુશ જોવા મળ્યા હતા…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!