લાખણી ના ચિત્રોડા મા ઘર પર વિજ વાયર તુટી પડતા કમકમાટી ભર્યુ મોત

નારણ ગોહિલ લાખણી
જીઈબી ની ગંભીરત બેદરકારી પરિવારમાં છ બહેનો એ પિતા ની છત્રછાયા ગુમાવી પિતા ની છત્રછાયા ગુમાવી પરિવાર પર આભ ફાટ્યું જેવી સ્થિતિ સર્જાઈ જોકે કુટુંબ અને પરિવાર ચોધાર આંસુડે રડી પડ્યો બનાસકાંઠા જિલ્લાના
લાખણી તાલુકાના ચિત્રોડા ગામ ઠાકોર બળવંતજી રૂપશીજી નુ આધેડ યુવાન વય ના સવારે વહેલા પોતાના તબેલા મા કામ કરતી વખતે પોતાના ઘર ઉપર આવેલી વીજ લાઈન તુટી પડતા કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતુ જયારે આજુબાજુ પરિવાર મા જાણ થતા પરિવાર ના લોકો દોડી આવ્યા તાત્કાલિક 108 નો સંપર્ક કરી લાખણી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રેફરલ હોસ્પિટલ ના ડોક્ટરો એ મૃત જાહેર કર્યા આ અંગે આગથળા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરી હતી પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોધી આગળ વધુ કાર્યવાહી હાથ ધરી હતી જોકે આમ જોવા જઈએ તો પરિવાર દ્વારા બે થી ત્રણ વખત જીઈબી અને ત્યાં વિસ્તાર ના હેલ્પર ને જાણ કરાઈ હોવા છતા હેલ્પર અને જીઈબી દ્વારા નક્કર કામગીરી ના કરાઈ અને પરિવાર નો સભ્ય બળવંતજી રૂપશીજી ઠાકોર નુ મ્રુત્યુ થયુ અને પરિવાર પર આભ ફાટ્યું જેવી સ્થિતિ સર્જાઈ જોકે પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવો વળાંક આવે તો નવાઈ નહી જોકે પરિવાર દ્વારા સાભળવા મળેલ છે કે વિજ વાયર હટાવવા માટે એસ્ટીમેનટ ભરેલ છે જોકે કોઈ કાર્યવાહી કરાઈ નથી એવા પરિવાર જનો પણ આક્ષેપ કરી રહ્યા છે



