BANASKANTHATHARAD
થરાદ ખાતે ભીમરાવ નગર સોસાયટીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી
થરાદ ના નટુભાઈ ભાઈ વાણીયા તેમજ ભીમ રાવ નગર સોસાયટી ના રહીસો દ્રારા જન્માષ્ટમીનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ

થરાદ ના નટુભાઈ ભાઈ વાણીયા તેમજ ભીમ રાવ નગર સોસાયટી ના રહીસો દ્રારા જન્માષ્ટમીનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભીમરાવ સોસાયટી ની બહેનો દ્વારા પારણા નોમ ના દિવસે કલાકારો ના તાલે કાનુડા રમયા હતા જેમાં ભોજન સમારંભ તેમજ રાસગરબા ના સમસ્ત દાતા નટુભાઈ વાણીયા બનયા હતા નટુભાઈ વાણીયા દર સાલ ભોજન સમારંભ તેમજ રાસ ગરબા ના દાતા બની એક સરહનીયા કાર્ય કરે તેમજ સોસાયટી ના રહીસો દ્રારા દર વર્ષે જન્માષ્ટમી સુંદર આયોજન કરવામાં આવે છે
પત્રકાર પ્રવીણભાઇ ચૌહાણ થરાદ બનાસકાંઠા




