નારણ ગોહિલ લાખણી
દિયોદરના લોક પ્રીય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબના માદરે વતન ખાતે સ્નેહ મિલન કાર્યકર્મ 19=11=2023 ને રવિવારે ના રોજ આયોજન કરવામાં આવ્યું જેમા દિયોદર અને આજુબાજુના ગામનાં અસંખ્ય લોકો આ કાર્યક્રર્મ માં હાજર રહ્યા.. સી .આર.પાટીલ સાહેબ વ્યસ્તતાના કારણે હાજર ન રહી શક્યા પણ..તેઓ વર્ચ્યુલ જોડાઈ બધાને શુભેચ્છા પાઠવી.તેમના સ્થાને પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ હાજર રહ્યા ત્યારે તેમનું 152 દેશી ઢોલના ધબકારે અને
1101 કન્યાઓ દ્વારા અમૃત કળશ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ આ તબક્કે બનાસકાંઠા નાં સાંસદ શ્રી પરબતભાઈ પટેલે. હરીભાઈ ચૌધરી. દિનેશભાઈ અનાવાડીયા. માવજીભાઈ દેસાઈ. પ્રવીણભાઈ માળી. જયંતીભાઈ કાવડિયા. કિર્તિસિંહ વાઘેલા. ગુમાનસિહ વાઘેલા. સવશી ભાઈ ચૌધરી. બાબરાભાઈ પટેલ. અણદાભાઈ પટેલ.ટી.પી. રાજપુત. રામભાઈ રાજપુત. કમાજી ઠાકોર ,લક્ષ્મણભાઈ પટેલ ગજુજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા ના સૌ હોદેદારો. સરપંચો.પ્રમૂખશ્રીયો સાથે આગેવાનશ્રી. વડીલો. યુવાન મિત્રો અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા.