ભારતીય સંવિધાન નો મુખ્ય પાયો એટલે મતદારો નો પ્રતિભાવ રહેલા યાદ કરતાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામ માં શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા માં આજ રોજ સંસદીય સત્ર ને અનુરૂપ આચાર્ય શ્રી રમેશભાઈ,સી.આર.સી વિહાજી રાજપૂત,તથા સમીરભાઈ, હિમાંશુભાઈ,દશરતસિંહ,કિરણસિંહ અને સામાજિક વિજ્ઞાન ના શિક્ષક શ્રી પ્રજ્ઞેશભાઈ એ સંસદીય રેકોર્ડિંગ વિડિયો દ્વારા બાળકો ને ભારતીય રાજ્ય વિશ્લેષણ ની માહિતીગાર કરીને શાળા માં બાળ મંત્રી ની નિમણુક દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચૂંટણી કાર્યક્રમ માં શરૂઆત માં બાળ ઉમેદવારી ૨૨ તેમાંથી પંસદગી ગોહિલ ગીતાબેન,ગામિતી અંજલીબેન,રાજપૂત દિગ્વિજયસિંહ,રાજપૂત ગૌતમસિંહ, બાલચૂંટણી અધિકારી લુહાર નિકિતાબેન,રબારી અરવિંદકુમાર, પરમાર દેવાભાઈ,રાજપૂત તુષારકુમાર,
સુરક્ષા કર્મચારી માં પરમાર કિષ્ણકુમાર,ગોહિલ અલ્પેશભાઈ,
તથા સહાયકમાં પુરોહિત વિપુલભાઈ,
મકવાણા પંકજકુમાર એક કડી રૂપે એક ચૂંટણી બુથ રચના માં ખૂબ સરસ આયોજન કરીને વિહોલ વિજયસિંહ સાહેબ દ્વારા ભૂતપૂર્વ શાળા ના બાળ મંત્રી શ્રીઓ જેવાકે ગોહિલ કલ્પેશભાઈ,પરમાર પંકજભાઈ,રબારી તુષારભાઈ જેવા અનેક બાળકો ના કાર્ય અને શિક્ષણ પ્રત્યે નામના મેળવનાર બાળકો ના હાથે આ બાળ સંસદીય કાર્યક્રમ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.