BANASKANTHALAKHANI
દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામે મોદી (બોડાણા) પરિવાર દ્વારા મહા ગંગા થાળી નુ આયોજન કરાયું
નારણ ગોહિલ લાખણી
દિયોદર તાલુકાના મીઠી પાલડી ખાતે સમસ્ત મોદી બોડાણા સમસ્ત પરિવાર દ્વારા મહા ગંગા થાળી પ્રસંગ રાખી નાત ગંગા ના દર્શન કરાવ્યા જોકે 42 ગામ ના સમસ્ત મોદી પરિવાર ને બોલાવી ભજન સંતસંગ રાખી મીઠુ ભોજન કરાવવા મા આવ્યું સમસ્ત મોદી બોડાણા પરિવાર દ્વારા જોરદાર આયોજન કરવામાં આવ્યું જેમા વિસ્તાર ના સૌ સામાજી આગેવાનો રાજકીય આગેવાનો સંતો મહંતો યુવાનો વડીલો સમસ્ત પરિવાર નાત ગંગા ઉપસ્થિત રહી પ્રસંગ મા શોભા વધારી જે આયોજન પાલડી મીઠી ખાતે બોડાણા મસરાજી જીવણાજી..બોડાણા તારાભાઈ મસરાજી..બોડાણા લલિતકુમાર મસરાજી રાખી સમસ્ત 42 ગામ મોદી પરિવાર ને ભોજન કરાવી અનેરો લ્હાવો લીધો*