BANASKANTHAPALANPUR

જી ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ તેમજ Innovation Club (Skill Build Program) દ્વારા 30 કલાકનો web Development સર્ટિફિકેટ કોર્સનું આયોજન

3 ફેબુ્રઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ તેમજ Innovation Club (Skill Build Program) દ્વારા 30 કલાકનો web Development સર્ટિફિકેટ કોર્સનું આયોજન પ્રિન્સિપાલ શ્રી રાધાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. ૩૦ કલાક Web Development (HTML, CSS & JavaScript) Course માં કમ્પ્યુટર Networks, Internet,URL (Uniform Resource Locator),Internet Service Provider,Intranet, Extranet, Virtual Private Network,Web Development Software Installation,Introduction to HTML,What is Internet Language?,HTML Tag, Web Page & its Types,Publishing HTML Pages,Basic Tags,HTML Document Structure,

,

to

,

,


,,Linking Tags & ,Text Formatting & Lists,Font tag with attributes,Ordered List
    & Unordered List
      ,Tables & Forms,Table related tags with attributes,Frames & Graphics,HTML Form & controls,Frame & Frameset,Images on Web Page,Background & Colors,CSS (Cascading Style Sheet),Java Script ટોપિક પર વિદ્યાર્થીઓ ને સલોનીબેન ઠાકર ધ્વારા રસપૂર્વક શીખવવામાં આવ્યું . જેમાં ૩૨ ૩૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.આ કોર્સ નું સંચાલન મનાલીબેન ગઢવી ધ્વારા કરવામાં આવ્યું.

      Back to top button
      error: Content is protected !!