GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના દલવાડી સર્કલ પાસે આચકી ઉપડી જતા બાળકનું મોત નીપજ્યું
MORBI:મોરબીના દલવાડી સર્કલ પાસે આચકી ઉપડી જતા બાળકનું મોત નીપજ્યું
મોરબીના દલવાડી સર્કલ પાસે છોટુ ઉર્ફે રોહિતભાઇ દિનેશભાઈ ભાભરને પોતાના ઘર પાસે આવેલ ખાલી કે નાલમા રમતારમતા આચકી ઉપડી જતા પડી જતા,તેને સારવાર સારૂ ઓટો રિક્ષામાં બેસાડી મોરબી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા.બાળકના પિતા દ્વારા આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી, મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મરણ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.