BANASKANTHAPALANPUR
રાજ્ય કક્ષાના સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં પ્રજ્ઞાચક્ષુ એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

22 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાજ્ય કક્ષાના સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં સમગ્ર ગુજરાતમાં શ્રીમતી એમ. કે. મહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુનિયર વિભાગમાં ક્રિકેટમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને સંસ્થાનું અને શાળાનું ગૌરવ વધારેલ છે સર્વેને વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન. src=”https://vatsalyamsamachar.com/wp-content/uploads/2026/01/IMG-20260121-WA0028-1-300×134.jpg” alt=”” width=”300″ height=”134″ class=”alignnone size-medium wp-image-1552211″ />



