અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના મોટીમોયડી ગામની સીમમાંથી બાઇક પર લઇ જવાતા ઇગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સો પોલીસે જડપી પાડ્યાછે
મેઘરજના મોટીમોયડી પાસેથી ઇગ્લીશ દારૂનો જથ્થો જડપાયો
જીલ્લા પોલીસ ટીમ રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં મોટીમોરી ગામની સીમમાં નાકાબંધી કરી હતી તે દરમિયાન એક બાઇક પર લઇ જવાતો ઇગ્લીશ દારૂના ટીન/ક્વટરીયા નં.૭૦૦ બીજી જગ્યાએ રેડ કરતા ઇગ્લીશ દારૂના ક્વાટરીયા નં.૩૨ કુલ.૭૩૨ ટીન/ક્વાટરીયા જેની કુલ રૂ.૭૫૦૮૫ તેમજ બાઇક નં.જી.જે.૩૧.એએ.૫૪૪૩ ની કી.રૂ.૩૫૦૦૦ કુલ રૂ.૧.૧૦.૦૮૫ના મુદ્દામાલ સાથે આરોપી.દોલા સાયબા ડામોર રહે.જેમાના મુવાડા તા.મેઘરજ રમેશ ભાથી ડામોર રહે,જેમાના મુવાડા તા.મેઘરજને જડપી પાડી પોલીસે તપાસ હાથ ધરી હતી