BANASKANTHAPALANPUR

શ્રી વાઘેશ્વરી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાંગા ગામમાં ઉજવણી કરી

31 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર
વાઘેશ્ચટી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ રંગેચંગે ઉજવણી કરી મોજાઓની જેમ ધસમસતો આવી રહ્યો છે, અંતર ઓરડાના તાટ ખુશીઓથી રણઝણી રહ્યા છે. હ્રદયના પ્રત્યેક સ્પંદને આનંદનો ઉલ્લાસ ઊજળી રહ્યો છે. મુખકમલ પ્રસન્ન છે અને નયનોમાં હર્ષા ઉલ્લાસથી ઉજવાય રહ્યો છે છે. આનંદની એ ઘટના લખતા જાતે કલમ પણ વાંસળી બની ટેલાઈ રહી હોય એવી અનુભૂતિ સતત થઈ છે, કારણ શ્રી વાઘેશ્વરી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરાઇ હતી.
સમસ્ત વાઘેલા (રાજપુત) પરિવાર શાસ્ત્રી હરસિધ્ધકુમાર કે. વ્યાસ ચાંગાવાળા કરી
મંદિરના શિલ્પી : શ્રી દેવાભાઈ ડી. દેસાઇ, અંબાજીદ્વારા.

Back to top button
error: Content is protected !!