BANASKANTHAPALANPUR
પાલનપુરમાં આવેલ હાઉસિંગ બોર્ડ આંગણવાડીમાં નાસ્તાના ભોજન પ્રસાદ પીસાયુ

6 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર માં જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી, ના સહયોગથી પાલનપુર માં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં બાળકોને મીઠાઈ અને પાપડીનું ભોજન પ્રસાદ પીસાયો બાળકોના ચહેરા પર આવેલી સ્માઈલ જઅઢળક, અનહદ, આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીવાદ આપ્યા.નાના ભૂલકાઓ ખુશ થઈ ગયા હતા. આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન ના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, ઘનશ્યામભાઈ ખત્રી. પરાગભાઈ સ્વામી. તેમજ આંગણવાડીની કવિતાબેન. સ્ટાફગણ સહિત વતી ઠાકોર દાસ ખત્રી નો ખૂબખૂબઆભાર માનવામાંઆવ્યો હતો.







