BANASKANTHAPALANPUR

વાલમ કન્યા શાળામાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ વાલમ ક્લસ્ટર ની વાલમ કન્યા શાળામાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળા ના તમામ બાળકો તેમજ શાળા પરિવાર દ્વારા ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે સી. આર. સી. સાહેબ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી હતી.
Oplus_131072

Back to top button
error: Content is protected !!