BANASKANTHALAKHANI
વાસણા ના આહપાળ ગોગા મહારાજ નાં પ્રાંગણ માં વુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો
નારણ ગોહિલ લાખણી
*લાખણી તાલુકાના વાસણા (વા) ગામે બિરાજમાન શ્રી આહપાળ ગોગા ધામ ખાતે વૃક્ષારોપણ નો કાર્યકર્મ યોજવામાં વુક્ષો વાવો વરસાદ લાવો નુ સુત્ર સાર્થક કરી વુક્ષા રોપણ કરવા મા આવ્યું વુક્ષો વિના તો સુનુ જંગલ અને મંદીર ત્યાંરે મંદીર ના પ્રાંગણ મા આવેલી જગ્યામાં અલગ વુક્ષો ફુલ વાળા અને ફળો વાળા મીઠો છાંયડો આપે એવા વ્રુક્ષો સાથે બગીચો બનાવા નો લ્હાવો લીધો લાખણી તાલુકાના વાસણા (વા) ગામે શ્રી આહપાળ ગોગા મહારાજ નું વર્ષો પુરાણું ઐતિહાસિક મંદિર આવેલું છે આમ તો શ્રી આહપાળ ગોગા મહારાજ ના મંદિરે અવાર નવાર અનેક ધાર્મિક કાર્યકર્મો થતા હોય છે જયારે આજે પુષ્પ નક્ષત્ર મા વૃક્ષો વાવવાનું અનેરૂ મહત્વ હોય છે જેના અનુંસંધાનમા આજ રોજ શ્રી સમસ્ત શિલ્વા પરિવાર તથા શ્રી ગોગાપુરા યુવક મંડળ ના સહયોગથી વૃક્ષારોપણ નો સુંદર મજાનો કાર્યક્મ યોજવામાં આવ્યો હતો*