લાખણી ના વાસણા પ્રા શાળા મા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઈ
નારણ ગોહિલ લાખણી
લાખણી ના વાસણા પ્રાથમિક શાળા મા ઉજવાયો વિશ્વ યોગ દિવસ
વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઢેર ઢેર શાળા ઓ અને વિવિધ જગ્યાઓ પર ઉજવણી થાય છે બનાસકાંઠા ના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે રાજ્ય ના મુખ્યમંત્રી એ અને વિસ્તાર સૌ ધારાસભ્યો અને અધિકારીઓ સાથે ઉજવણી થઈ છે ત્યારે બનાસકાંઠા ના લાખણી ના વાસણા પ્રાથમિક શાળા મા ઉજવણી કરવા મા આવી 21 જુન એટલે વિશ્વ યોગ દિન પ્રાચીન ભારતીય વેદ ની અભિલાષા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે સદીઓ જૂની પ્રથા ભારત નવી ટેક્નોલોજી ના સ્તરે પૌરાણિક વેદોરૂપે યોગ ને સાચા અર્થ જીવન લક્ષી મહ્ત્વ નો મહિમા એટલે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન ૧૦ માં ઉજવણી ભાગરૂપે એજ તેજ સાથે બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા ના વાસણા(વાતમ) ગામ માં શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા પરિવાર ના આચાર્ય શ્રી.રમેશભાઈ,સી.આર.સી. શ્રી.વિહાજી.રાજપૂત તથા સમગ્ર સ્ટાફ પરિવાર સાથે બાળકો,વાલીઓ,ગામજનો સાથે રહીને સી.પી.એડ શ્રી.કિરણભાઈ રાજપૂત,દશરથભાઈ,સમીરભાઈ, હિન્માશુંભાઈ,પ્રજ્ઞેશભાઈ અન્ય મિત્રો સાથે રહીને યોગ બાળ સંચાલક ટીમ મમતાબેન,અંજલીબેન,
દિગ્વીજયસિંહ,ભવ્યકુમાર તથા વિહોલ ભવાનીસિંહ દ્વારા શાળા અને અન્ય સંસ્થાઓ ખાતે યોગાસન તથા પ્રાણાયામ કરીને વિહોલ સાહેબ લોકો માં યોગ નું મહત્વ ” યોગ માં શિવ અને શિવ માં જીવ” સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી