વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર,તા-૦૬ જુલાઈ : કચ્છના રાપર તાલુકાના પૂર્વ 20 કિલોમીટર દૂર આવેલ ભુટકીયા ગામે આજથી આશરે20 વરસ પૂર્વ બનાવેલ બસ સ્ટેશન ની હાલત એકદમ પડી જાય તેવી હાલતમાં જોઈ શકાય છે રાપર થી ઉત્તર ગુજરાત તરફ જવા માટે માત્ર એક જ હાઇવે હોવાથી અહીં વાહનની અવરજવર વધારે રહેશે આ ગામે એસટી બસ રાપર થી પીપરાળા લોકલ એકમાત્ર ગામમાં આવે છે કયા ગામ થી બે કિલોમીટર અંતરે આવેલ છે જેથી પાટણ રાધનપુર અમદાવાદ જવા માટે ગામમાં એક પણ એસટી બસ ના આવવાને કારણે બીમાર મુસાફરોને રાધનપુર પાટણ અમદાવાદ લઈ જવા માટે બે કિલોમીટર હાઇવે સુધી પ્રાઇવેટ વાહન માં જીવના જોખમે લઈ જવા પડે છે વળીએસ, ટી બસની સરખામણીએ બમણા ભાડા ચૂકવવા પડે છે બસ સ્ટેશન પડી જાય તેવી હાલતમાં હોવાને કારણે મુસાફરોને વરસાદ જેવા ટાઈમે તાલપત્રી લઈ ખુલ્લામાં બેસવાની ફરજ પડે છે આમેય કચ્છ ઝોન પાંચમાં સમાવેશ થયેલ હોવાથી અહીં મહિનામાં નાના મોટા નજીવા ભૂકંપના હાડકાઓ આવે છે જેથી કોઈ મુસાફરોને કોઈ જનહાની ન પહોંચે કોઈ મુસાફર બસ સ્ટેશનનો ભોગ ન બને તે પહેલા જૂનું બસ સ્ટેશન પાડી નવું બસ સ્ટેશન બનાવે તેવું ગ્રામ પંચાયતના ચૂંટાયેલાઓ પ્રતિનિધિઓ તંત્રનું ધ્યાન દોરે તેવું ગામ લોકોઈસી રહ્યા છે તદઉપરાંત આ ગામે ઉત્તર ગુજરાત તરફ જતી એકાદ એસટી બસ ભુટકિયા ગામમાં ચાલુ કરવામાં આવે તો ગ્રામજનોને સામાજિક અર્થ તેમજ બીમારી જેવા પ્રસંગે સીધી મુસાફરી કરી ખોટા ખર્ચા રાહત મળી શકે ઉપરાંત મોટાભાગનો સમય બચી શકે અને ખાનગી વાહનોની પરો જણમાં થીસુટકારો મળી રહે આ બાબતે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તંત્રનું ધ્યાન દોરી સત્વરે કાર્યવાહી થાય તેવું ગ્રામજનો રહ્યા છે