BHARUCHVALIA

વાલીયા તાલુકા ના પઠાર ગામ ખાતે બાગાયતી પાકોની ખેતી અને યોજનાઓ અંગે માર્ગદર્શન વિષય ઉપર તાલુકા કક્ષા નો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

વાલીયા તાલુકા ના પઠાર ગામ ખાતે બાગાયતી પાકોની ખેતી અને યોજનાઓ અંગે માર્ગદર્શન વિષય ઉપર તાલુકા કક્ષા નો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

 

નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી ભરૂચ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વાલીયા તાલુકા ના પઠાર ગામ ખાતે બાગાયતી પાકોની ખેતી અને બાગાયતી યોજનાઓ અંગે માર્ગદર્શન વિષય ઉપર તાલુકા કક્ષા નો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો શિબિર માં 100 થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતાં જેમાં વિવિધ પાકો ના ખર્ચ ઘટાડવા તેમજ વધુ ઉત્પાદન મેળવવા અંતર્ગત માહિતી આપવામાં આવી હતી જેમાં ડૉ.સંદીપ સાંગાણી મદદનીશ પ્રાધ્યાપક , બાગાયત શાસ્ત્ર વિભાગ,કોલેજ ઓફ એગ્રિકલચર,ભરૂચ હિતેશભાઈ એમ સાવાણી, બાગાયત અધિકારી, એન બી આંબલીયા, અમૃતભાઈ વસાવા, આત્મા પ્રોજેક, આશિષભાઈ ( દીપક ફાઉન્ડેશન ) રાજેશભાઈ આર વસાવા (F.P.O PATHAR) તેમજ ગામ ના સરપંચ પ્રવીણભાઈ વસાવા તેમજ મોટી સંખ્યા માં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

 

રિપોર્ટર સતિષભાઈ દેશમુખ

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!