
તા.૦૮.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવણી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવણી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના આચાર્ય. મહેશભાઈ પંચાલવિશ્વ આદિવાસી દિવસ અને રક્ષાબંધન પર્વની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ દ્વારા શાળામાં અભ્યાસ વિદ્યાર્થીઓને આદિવાસી સાંસ્કૃતિક પેરવાસ અને કુમકુમ તિલક કરીને રાખડી બાંધી હતી અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરી હતી. આમ દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવણી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી




