GUJARATMEHSANAVADNAGAR

૨૬ બેઠકો પર વડનગર માં ભાજપે ભગવો લહેરાયો, ૨૧ બેઠકો ની હરીફાઈ હતી તેમાં ૨ બેઠકો પર કોંગ્રેસ ની જીત,

7 બેઠકો બિનહરીફ આવી

વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર

“વડનગર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૫ ના પરિણામ જાહેર થતાં ૨૮ બેઠકો માં થી ૨૬ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો નો ભગવો લહેરાયો છે,જેમાં 1 તાલુકા બેઠકમાં બીજેપી અને ૨ બેઠક પર કોંગ્રેસ નો વિજય થયો હતો. જે PM સાહેબના માદરે વતનમાં ગાબડું પડતાં કઈ વિકાસ વિના લટકતું હોય તે સાબિત કરી આપે છે કારણ કે કોંગ્રેસ પક્ષની ઘણી ખરી બેઠક પર નજીવા વૉટે પરાજિત થયેલ જોવા મળે છે,ગઈ ટમ વખતે બીજેપી પૂરેપૂરી સીટો લાવી પોતાનો ગઠ મજબૂત રાખેલ હતો તેમાં 1 કોંગ્રેસ બાજી મારી ગયું હતું પરંતુ છેવટે બીજેપીને સમર્થન આપ્યું હતું અને બીજેપીનો સંપૂર્ણ ભગવો લહેરાતો કર્યો હતો.

વોર્ડ નં -૧
‌ક્રમ. નામ……..                      ….. કુલમત
(૧) ઠાકોર મહેન્દ્ર સિંહ ઈશ્વરજી.( કોંગ્રેસ) ‌ ૧૪૭૩
(૨) ‌ પટેલ ગીરીશભાઈ સોમાભાઈ (ભાજપ). ૧૩૨૨
(3). કાજલબેન ચિરાગજી ઠાકોર (ભાજપ બિનહરીફ)
(૪). શિતલ બેન. કનૈયાલાલ રાવળ (ભાજપ બિનહરીફ)

વોર્ડ નં -૨
(૧) ઉત્તમ કુમાર દશરથલાલ પટેલ( ભાજપ). ૧૪૨૧
(૨). પરથીજી હીરાજી ઠાકોર. (ભાજપ). ૧૨૭૯
(૩). આશાબેન જીતેન્દ્રભાઈ પ્રજાપતિ (ભાજપ.બિનહરિફ)
(૪). જાગૃતિ બેન મોન્ટુ ભાઈ જયસ્વાલ (ભાજપ. બિનહરીફ)

વોર્ડ નં -૩
(૧). ભરતજી શંકરજી ઠાકોર (ભાજપ). ૧૫૯૩
(૨). ભારતીબેન વસંતજી ઠાકોર (ભાજપ). ૧૬૮૮
(૩). શાંતિજી ચમનજી. ઠાકોર (ભાજપ). ૧૫૮૪
(૪). હેતલબેન વસંતભાઈ ભંગી(ભાજપ). ૧૪૦૨

વોર્ડ નં -૪
(૧) કલ્પનાબેન નરેશ કુમાર પટેલ (ભાજપ). ૧૨૩૫
(૨) નિર્મલ કુમાર ઈશ્વરભાઈ દેસાઈ (ભાજપ). ૧૩૧૮
(૩). મિતિકાબેન નિલેશભાઈ શાહ (ભાજપ). ૧૨૨૩
(૪). સમીર કુમાર વસંતભાઈ પટેલ (ભાજપ). ૧૩૧૯

‌ વોર્ડ નં -૫
(૧). અંજનબેન અરવિંદજી ઠાકોર (ભાજપ). ‌ ૧૩૪૫
(૨) ચંદ્રિકાબેન કલ્પેશ ભાઈ માલવી (ભાજપ). ૧૩૪૦
(૩) જયંતિજી હદુજી ઠાકોર (ભાજપ). ૧૩૮૬
(૪) તુલસી ભાઈ મૂળજીભાઈ પરમાર(ભાજપ). ૧૩૪૩

વોર્ડ નં -૬
(૧). જલસીબેન પોપટજી ઠાકોર (ભાજપ). ૧૧૯૯
(૨). સરસ્વતીબેન અશ્વિનજી ઠાકોર (ભાજપ). ૧૧૮૦
(૩) વિક્રમજી રજુજી ઠાકોર (ભાજપ). ૧૫૯૪
(૪) હપુજી જવાનજી ઠાકોર (કોંગ્રેસ). ૧૨૬૩

વોર્ડ નં -૭
(૧) સુરેશભાઈ કેશવલાલ પટેલ( ભાજપ ) ૯૪૨
(૨) જતીનભાઈ હર્ષદ ભાઈ દરજી (ભાજપ. બિનહરીફ)
(૩) હેતલબેન રાજેશભાઈ પટેલ( ભાજપ.બિનહરીફ)
(૪) નિયતીબેન મિહીરભાઈ ભાવસાર (ભાજપ બિનહરીફ)

વડનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ જાહેર થતાં ૨૮ માંથી
૭ બેઠકો પર બિનહરીફ ઉમેદવારો થયા હતા.

૨૧ બેઠકો ની ચૂંટણી હતી તેમાં ૨ બેઠકો પર કોંગ્રેસ ની જીત થયેલ.અને કુલ ૨૬ બેઠકો પર વડનગર માં ભાજપ નો ભગવો લહેરાયો,

આમ તો આ બેઠક સામાન્ય સ્ત્રીની છે પ્રમુખ માટે ,

ચૂંટણી પૂર્ણ થતાં હવે કોણ સંભાળશે નગરપાલિકાનું રાજ તેવુ ઉમેદવારો માં ગુંપચુપ ચર્ચાઓ થતી જોવા મળે છે, અને એક મોટા સમુદાયના સમાજ દ્રારા પણ ચર્ચાઓ થતી હોય તેવું જાણવા મળે છે,

ઠાકોર સમાજની બેઠકો લગભગ 12 જેટલી જોવા મળે છે, તેથી બહુમતી વધુ હોવાની ચર્ચાઓ,

 

Back to top button
error: Content is protected !!