GUJARATMAHISAGARSANTRAMPUR
અમદાવાદ પ્લેન દુર્ઘટના માં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સંતરામપુર અર્બન બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન.

ધી સંતરામપુર અબૅન કો.ઓ.બેક લી.સંતરામપુર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસણ નાં સંયુક્ત ઉપક્રમે અમદાવાદ પ્લેન દુર્ઘટના નાં બનાવ માં મૃત્યુ પામેલા ઓને શ્રદ્ધાંજલિ રુપે રક્તદાન કેમ્પ નું આયોજન….
અમીન કોઠારી
મહીસાગર
તા.28,06,2025.શનિવાર નાં રોજ સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી….


ધી સંતરામપુર અબૅન કો.ઓ.બેક લી.સંતરામપુર ખાતે કરવામાં આવેલ છે.
રક્તદાન એટલે કોઈ નાં જીવન બાગ ને ખીલવતી વષૉત્રુતુ…




