GIR SOMNATHPATAN VERAVAL

વેરાવળ તાલુકા વિવાદિત સુંદરપુરા ટોલનાકુ આજ થી લોકો માટે ટોલટેક્સ ફરજિયાત

ગીર સોમનાથ જીલ્લો જાણે ભારતની બહાર હોય તેમ અહીં વેરાવળ તાલુકા ના સુંદરપુરા ગામ કોઈપણ જાતના નિયમો લાગુ પડતા નથી અને સરકાર તેની મનમાની કરતી હોય તેવું સામે આવ્યું છે સરકાર ના નિયમ મુજબ 60 કિલોમીટર માં એક જ ટોલનાકું હોવું વેરાવળ તાલુકા નુ વિવાદીત સુંદરપરા ટોલનાકુ ગામ લોકો , ખેડૂતો અને રાજકીય નેતાઓ દ્રારા વિરોધ છતા આજથી ટોલનાકુ શરૂ થયુ ગામલોકોમા ભારે વિરોધ જોવા મળ્યો 60 કિમી મા ડારી અને સુંદરપરા અને વેળવા આમ ત્રણ ટોલનાકા થયા કાયઁરતસોમનાથ થી દીવ જવા માટે બે ટોલનાકા ભરીને ટુરીસ્ટોએ જવુ પડશે સ્થાનીક લોકોને કામ સબબ એક જ જીલ્લામા જવા આવવા માટે રુપીયા ચુકવવા પડશે

વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Back to top button
error: Content is protected !!