GUJARATSAYLASURENDRANAGAR

સાયલાના ચિત્રાલાખા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયરનો જથ્થો ઝડપાયો.

વિદેશી દારૂની બોટલ નંગ 2 કિ.રૂ.750 તથા બિયર ટીન નંગ 360 કિ.રૂ.36,000 મળી કુલ રૂ.36,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.12/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલ નંગ 2 કિ.રૂ.750 તથા બિયર ટીન નંગ 360 કિ.રૂ.36,000 મળી કુલ રૂ.36,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી.એલ. રાયજાદાના માર્ગદર્શન હેઠળ જીલ્લામા તથા એલસીબીના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાં સધન પેટ્રોલીંગ ફરી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાનએલસીબી ટીમ દ્વારા અગાઉથી ચોકકસ બાતમી હકીકત મેળવવામાં આવેલ કે, ગણપતભાઇ છનાભાઇ અઘારા રહે ગામ ચિત્રાલાખા સાથલા વાળો પોતાની મકાનમાં ગેરકાયદેસર વીદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી તેનું વેચાણ કરે છે અને હાલે તેની પ્રવૃતિ ચાલુ છે હકિકત વાળી જગ્યાએ રેડ કરતા ગણપતભાઈ છનાભાઈ અધારા રહે ગામ ચિત્રાલાખા સાયલા વાળાએ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર વીદેશી દારૂનો જથ્થો જેમા કિંગફીસર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર 500 મીલીના એલ્યુમીનીયમના ટીન નંગ 360 કી.રૂ.3 6000 તથા મેકડોવેલ્સ નં 1 ડીલક્ષ વ્હીસ્કી ઓરીઝનલ 750 મીલી ફોર સેલ ઇન પંજાબ ઓન્લીની બોટલ નં 02 કી.રૂ.750- એમ મળી કુલ રૂ.36750 નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવેલ મજકુર આરોપી

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!