GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લામાં પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી: કુપોષણ મુક્ત કચ્છ તરફ વધુ એક મજબુત પગલું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-૧૫ ઓક્ટોબર : કચ્છ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી આઠમા “રાષ્ટ્રીય પોષણ માહ” અંતર્ગત, કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન માટેના મહત્વપૂર્ણ કાર્યક્રમ ‘પોષણ સંગમ’ વિશે જનજાગૃતિ લાવવાના હેતુથીગ્રામ્ય વિસ્તારો અને શહેરી વોર્ડમાં રોજ ‘પોષણ સંગમ જાગૃતિ દિવસ’ કાર્યક્રમનું સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવીહતી.જનજાગૃતિનાહેતુસરપોષણસંગમવિષયકપોસ્ટર,બેનર,પોષણસંગમજાગૃતિદિવસનાગીતસાથેદરેકવિસ્તારમાંપ્રચાર-પ્રસારકરવામાંઆવેલજેથીકરીલોકોનેપોષણસંગમવિશેવધુમાહિતીમળીરહે.’પોષણ સંગમ જાગૃતિ દિવસ’ કાર્યક્રમનું આયોજન ગ્રામ્યસ્તરે ગામ દીઠ અને શહેરી વિસ્તારમાં વોર્ડ દીઠ કુલ૭૮૦થીવધુજગ્યાપરઆયોજનકરવામાંઆવેલહતું.કાર્યક્રમમાં૧૫૭૨ આગેવાનોનીતથા૯૩૨૯ વાલીઓ, સીડીપીઓ, મુખ્યસેવિકાનીહાજરીમાંઆકાર્યક્રમનુંઆયોજનકરવામાંઆવ્યું હતું. તેમજઆકાર્યક્રમનુંઆયોજન આંગણવાડી કેન્દ્ર, પંચાયત હોલ અથવા મોટી જગ્યાએ કરવામાં આવ્યું હતું.આઈસીડીએસ શાખાઅંતર્ગતપોષણસંગમકાર્યક્રમથકીકુપોષણનીજંગસામેજીતમેળવેલબાળકોનુંઅનેવાલીઓનુંસ્થાનિકસ્વરાજ્યનાજનપ્રતિનિધિ દ્વારાપોષણ સંગમના લોગોવાળા ખાદીના હાથરૂમાલ આપી સન્માન કરવામાં આવ્યુંતેમજ સુધરેલી પોષણ સ્થિતિવાળા તમામ. બાળકોને ક્રેયોન્સ કલર અને કલર બુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

જાગૃતિ અને પ્રદર્શનસ્ટોલ્સ:- આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા દ્વારા ‘પોષણ સંગમ’ કાર્યક્રમ વિશે તેમજકુપોષણનાપ્રકારોતેમજકુપોષણનિવારવાઅંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

પ્રદર્શન સ્ટોલ: પોષણ સંગમ કાર્ડ ૧, ૨, ૩ વિશે સમજ, આંગણવાડીમાં મળતી સેવાઓ, અને THR (ટેક હોમ રેશન)માંથી બનેલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અનેપ્રી-સ્કૂલ/પૂર્ણા કીટના માહિતીસભરસ્ટોલ્સગોઠવવામાંઆવ્યાહતા.તેમજ પોષણ સંગમ કાર્યક્રમ થકી જે બાળકોની પોષણ સ્થિતિમાં સુધારો થયો છે (લાલમાંથી પીળા કે લીલા ગ્રેડમાં અથવા પીળામાંથી લીલા ગ્રેડમાં આવેલા બાળકો)તેવા બાળકોના વાલીઓના અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા.કચ્છજિલ્લામાંયોજાયેલઆકાર્યક્રમપોષણજાગૃતિવધારવાઅનેકુપોષણમુક્તકચ્છનાલક્ષ્યનેહાંસલકરવામાટેનુંએકમહત્વપૂર્ણપગલુંસાબિતથશે.

Back to top button
error: Content is protected !!