GUJARATHIMATNAGARSABARKANTHA
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-હિંમતનગર નગર દ્વારા આયોજિત વિજયાદશમી મહોત્સવ ની ઉજવણી
મહોત્સવમાં RSS ના હિંમતનગર તાલુકાના સ્વયંમ સેવક અને ભાજપના અગ્રણી નેતાઓ ની મોટી હાજરી રહી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-હિંમતનગર નગર દ્વારા આયોજિત વિજયાદશમી મહોત્સવમાં RSS ના સ્વયંમ સેવક અને ભાજપના અગ્રણીઓ ની મોટી હાજરી રહી આ પાવન પ્રસંગન મા સ્થાનિક નેતાગણ હાજર રહી અને પાવન પ્રસંગ મા સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યો હતું
મહોત્સવમાં સ્વયંસેવકોની શિસ્તબદ્ધ રચના,દેશભક્તિથી ભરેલા ઉદઘોષો અને સંઘના કાર્ય પ્રત્યેની નિષ્ઠા નિહાળી ત્યારે સાચી રાષ્ટ્રીયતા માત્ર ભાવનામાં નહિ, પણ જીવનશૈલીમાં હોવી જોઈએ
મેહુલ પટેલ ✍️