GUJARAT

નસવાડી તાલુકાના ચામેઠા ગામે સહકારી દૂધ મંડળીમાં બોનસ વિતરણ કરવામાં આવ્યું.

મુકેશ પરમાર,,,નસવાડી

નસવાડી તાલુકાના ચામેઠા ગામે સહકારી દૂધ મંડળીમાં સભાસદો ને કુલ 17% રોકડ રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા.તદ્દ ઉપરાંત જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ તિજોરી 155, સિલીંગ ફેન 125, ચાર્જેબલ બલ્બ 300, ટોર્ચ 10, અને ખુરશી 48 જેવી વસ્તુ એનો વિતરણ કરવામાં આવ્યો છે. તેમાં ટોટલ 699 સભાસદો એ મંત્રી શ્રી યાસીમ પટેલ અને પ્રમુખ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. મંત્રી શ્રી એ જણાવ્યા મુજબ કે 56 લાખ 75 હજારની રકમ વિતરણ કરવામાં આવી છે. જેમાં ઐતિહાસિક ભાવ ફેર બરોડા ડેરી તરફ થી ચૂકવવા બદલ ડેરી ના ચેરમેન દિનુ મામા, વાઇસ ચેરમેન જી બી સોલંકી સાહેબ , નિયામક મંડળ નો અને એમ ડી સાહેબ નો ચામેઠા દૂધ સહકારી મંડળી તરફ થી ખૂબ ખૂબ આભાર માન્યો છે

 

Back to top button
error: Content is protected !!