BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKO

છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ સાયબર ગુનાના કામે બે આરોપીઓને અલગ-અલગ રાજ્ય માંથી ઝડપી પાડતી છોટાઉદેપુર સાયબર ક્રાઈમ પોલીસ.

ગ્રાહકો ને લાલચ આપનાર ખાતા ધારક તથા વપરાશ કરતા તમામ ભેગા મળી ગુનાહીત કાવતરૂ રચી પોતાની અસલ ઓળખ છુપાવી પરરૂપ ધારણ કરી ઉપરોક્ત કંપનીઓના ખોટા નામ આપી ખોટા દસ્તાવેજો ઉભા કરી ફરીયાદી નાઓને વિશ્વાસમા લઈ તેઓની પાસેથી કુલ રૂ.૧૨,03,000/- જમા કરાવડાવી ફરીયાદી નાઓની સાથે ઓનલાઈન છેતરપીંડી કરી ફરીયાદીને આર્થિક નુકસાન કરી ગુન્હો કરેલ છે.

મહેન્દ્રપ્રતાપ સિંઘ રહે. ૯/૭૭ એમ.આઈ.જી પ્રિતમનગર કોલોની, ધુમનગંજ, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ નાઓએ MS.SINGH SECURITY SERVICES AND ALIDE નામની કંપની તેમજ અલગ-અલગ ઈસમોએ અલગ- અલગ કંપનીઓ જેમકે (૧) ભેરુનાથ કન્સ્ટ્રકશન (૨) અક્ષય સીમેન્ટ એન્ડ ટ્રેડીંગ કંપની (3) આર.કે.પ્રોપર્ટી (૪) દુર્ગા એન્ટરપ્રાઈઝ (૫) માતેશ્વરી ટ્રાન્સ્પોર્ટ (૬) સાવરીયા કન્સ્ટ્રકશન (૭) પેન્થોન વૅન્ચર ઉભી કરી ઓનલાઈન ફ્રોડ કરતા હોય તેઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી છોટાઉદેપુર સાયબર ક્રાઈમ પોલીસ.શોધી અને કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ ઈસમોનું નામ :-

(૧) લોકેશ સોહનલાલ ખટીક રહે. ગામ રથાજના તા. નિમ્બાહેડા જી. ચિત્તોડગઢ (રાજસ્થાન)

(ર) સંજીવ મહેન્દ્રપ્રતાપ સિંઘ

રહે.૯/૭૭ એમ.આઇ.જી પ્રિતમનગર કોલોની, ઘુમનગંજ, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!