GUJARATMAHISAGARSANTRAMPUR
મહીસાગર જિલ્લાના પોલીસ વડા તરીકે શફીન હસને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો.
મહીસાગર જિલ્લાના પોલીસ વડા તરીકે શફીન હસને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો.
અમીન કોઠારી મહીસાગર….
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં મહીસાગર જિલ્લાના પોલીસ વડા તરીકે શફીન હસને ને નિમણૂક કરવામાં આવતા મહીસાગર જિલ્લા પોલીસ વડા તરીકે શફીન હસને આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે.
મહીસાગર જિલ્લાના પોલીસ વડા તરીકે શફીન હસને ચાર્જ સંભાળતા તેમનું વિધિવત સ્વાગત કરવા માટે પોલીસ કર્મીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ જિલ્લા પોલીસ વડા સાથે જિલ્લાના પોલીસ અધિકારીઓએ તેમની સાથે વિધિવત મુલાકાત લીધી હતી ને પોતાની ઓળખ પણ આપી હતી.
મહીસાગર જિલ્લા પોલીસ વડા શફીન ને મહીસાગર જિલ્લાના તમામ પોલીસ કર્મીઓ દ્વારા તેમનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું