GUJARAT
નસવાડી પરીક્ષેત્ર વન વિભાગના સહયોગ થી વૃક્ષારોપણ કરાયું.
મુકેશ પરમાર,,,નસવાડી
નસવાડી પરીક્ષેત્ર વન વિભાગના અધિકારી કર્મચારીના સહયોગથી ૭૬ માં વન મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે નસવાડી ના મટોડી ફાર્મ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.એક પેડ માં કે નામ સૂત્ર હેઠળ આ વૃક્ષારોપણ કરાયું જેમાં નસવાડી ના પત્રકાર મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.