BHUJGUJARATKUTCH

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્મૃતિવન’ મેમોરિયલ ખાતે ૨૦૦૧ના વિનાશક ભૂકંપના દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ભૂકંપના દિવંગતોના પરિવારજનો સાથે સંવેદનાસભર વાદ સાધીને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૫ જાન્યુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવન મેમોરિયલ ભુજમાં ભૂકંપના દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ૨૦૦૧ના ભૂકંપમાં સ્વજનોને ગુમાવનારા દિવંગતો સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી એ તેમને સાંત્વના પાઠવી હતી.મુખ્યમંત્રી એ સ્મૃતિવન પરિસરમાં ચેકડેમની મુલાકાત લઈને દિવંગતોને યાદ કર્યા હતા. ભૂકંપમાં સ્વજનો પરિવારો સાથે મુખ્યમંત્રી એ રૂબરૂ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી એ આ પરિવારોને રૂબરૂ મળીને તેમને સાંત્વના પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!