BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
પાવી જેતપુર એ પી એમ સી ખાતે નગર જનો ભેગા મળી ભારજ બ્રિજ ને લઈ સાંસદ ને કરી ઉગ્ર રજૂઆત…

છોટાઉદેપુર જિલ્લા નો જીવા દોરી સમાન ભારજ નદી નો બ્રિજ હાલ માં ટુટી ગયો હોય તો હવે શું એમ જિલ્લા વાસીઓ ને ચિંતા સતાવી રહી છે.
તેવામાં આ બ્રિજ નું કામ ક્યારે થશે અથવા તો બાજુમાં ફરી ડ્રાઈવર્ઝન બનશે તેવી ચર્ચા માટે પાવી જેતપુર ના વેપારી મડળ દ્વારા સાંસદ જશુ ભાઈ રાઠવા ને પાવી જેતપુર એ પી એમ સી ખાતે આમંત્રણ આપી બેઠક રાખવામાં આવી હતી.
જેમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




