GUJARATMODASA

મોડાસા ટાઉન પોલીસ મથકે કોલીખડ ગામના 10 આરોપીઓ વિરુદ્ધ એક્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા ટાઉન પોલીસ મથકે કોલીખડ ગામના 10 આરોપીઓ વિરુદ્ધ એક્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો

અરવલ્લી જિલ્લાનામોડાસાના કોલીખડ ગામે ત્રી દિવસીય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ધાર્મિક પ્રસંગમાં એસ.સી સમાજને દૂર રાખવાનો મામલે અને જાતિ વિષયક શબ્દો ઉચ્ચારતા ફરિયાદી રણછોડભાઈ વણકરે મોડાસા ટાઉન પોલીસ મથકે કોલીખડ ગામના 10 આરોપીઓ વિરુદ્ધ એક્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગામમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગમાં અનુસૂચિ જાતિ સમાજને આમંત્રણ ન આપી અપમાનિત કરવાનો અને આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી સામે બોલાચાલી કરી જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવાના આક્ષેપ સાથે મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!