GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના માધાપર શેરીમાં જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

MORBI:મોરબીના માધાપર શેરીમાં જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા
મોરબી શહેરના માધાપર શેરી નંબર 19મા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી મનીષભાઈ દેવકરણભાઈ ખાણધર, કાનજીભાઈ બાઘુભાઈ ભાંગરા, દશરથસિંહ વનરાજસિંહ ઝાલા, સતીષભાઈ ધીરજલાલ ગણેશીયા, મોહનભાઈ પ્રેમજીભાઈ હડીયલ અને વિજયભાઈ બાબુભાઈ ભાગરાને રોકડા રૂપિયા 18,500 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.






