
તા.૨૫.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા બાંગ્લાદેશના પૂતળા ને લાતો મારી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો
બાંગ્લાદેશ માં હિન્દુ બહેનો/યુવાનો પર ના અધમ અત્યાચાર જે હિન્દુ વિરોધી જેહાદી માનસિકતા સ્પષ્ટ થાય છે. થોડાક દિવસ પહેલા હિન્દુ યુવક દીપુ ચંદ્રદાસ પર ષડયંત્ર કરી હિન્દુ ને પ્રતાડિત કરવા ઈશનિંદા નો આરોપ લગાવી જે અમાનવીય કૃત્ય કરી મારીને લટકાવી જાહેરમાં સળગાવવામાં આવ્યો, બાંગ્લાદેશ માં હિન્દુ અલ્પસંખ્યામાં છે એમની સુરક્ષા થવી જોઈએ ત્યાંની સરકાર અને પ્રશાસન ભારત વિરોધી ષડયંત્ર ના હાથે છે. એક માત્ર દેશ ભારત હિન્દુ રક્ષા માટે છે માટે ભારત સરકાર આ વિષય પર એક્શન લે તે માટે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા દ્વારા બાંગ્લાદેશના પૂતળા ને મારી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો.





