AJAY SANSI3 hours agoLast Updated: December 15, 2025
2 1 minute read
તા.૧૫.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:મુંબઈ થાને ઓલ ઇન્ડિયા સેવન નેશનલ ચેમ્પિયનશિપમાં દાહોદના ૧૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો ૧૧ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કર્યું
મુંબઈ થાને ઓલ ઇન્ડિયા સેવન નેશનલ ચેમ્પિયનશિપમાં દાહોદના ૧૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો ૧૧ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને એક વિદ્યાર્થીએ સિલ્વર મેડલ મેળવી દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કર્યું રેલી યોજી કરાટે ટ્રેનર મોઇન ભાઈ શેખએ દાહોદવાસીનો આભાર માન્યું મુંબઈ થાને ઓલ ઇન્ડિયા સેવન નેશનલ ચેમ્પિયનશિપમાં દાહોદ શહેરના ૧૨ જેટલાં બાળકોએ ભાગ લીધો હતો.જેમાં પરી કુમારી.ધ્રુવી રાઠોડ.માન્ય ડામોર. આરાધ્યા સંગાડા.આરુષ. હિતાર્થ.ડામોર.જયેશ રંગોટીયા.નિકુંજ.આદિત્ય. ક્રિષ્ના.ગ્રેન્સી પંચાલ.સતાક્ષી યાદવ.એ તમામએ મુંબઈ થાને ઓલ ઇન્ડિયા સેવન નેશનલ ચેમ્પિયનશિપમાં ૧૧ જેટલાં બાળકોએ શારૂ પ્રદશન કરી મુંબઈ થાને ઓલ ઇન્ડિયા સેવન નેશનલ ચેમ્પિયનશિપમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દાહોદ શહેર સહીત જિલ્લાનુ નામ રોશન કર્યું છે.સાથે એકજ શહેરના એક સાથે ૧૨ બાળકોએ સારુ પ્રદશન કરી ૧૧ ગોલ્ડ મેડલ મેળવતા ઓલ ઇન્ડિયા ટ્રોફી પણ દાહોદના નામે થઈ હતી. જેમાં આજરોજ તમામ વિદ્યાર્થીઓ વિજેતા થઈ દાહોદ આવતા નગરપાલિકાના વોર્ડ નંબર.૫ કાઉન્સિલર કિંજલ બેન પરમાર અને મુકેશ ભાઈ લબાના ની ઉપસ્થિતિમાં તમામ વિજેતા થઈ દાહોદ આવતા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે તમામ બાળકોનું ઢોલ નગારા સાથે મીઠાઈ ખવડાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કરાટે ટ્રેનર મોઈન ભાઈ શેખ ને પણ દાહોદવાસીઓનું ખુબ ખુબ અભિનંદન પાઠવી
«
Prev
1
/
93
Next
»
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'