તા.૧૭.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ 181 અભયમ અને સખી વન સ્ટોપ દ્વારા એક ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે કરાવ્યું હતું મિલન
દાહોદ ના સખી વન સ્ટોપ ખાતે એક ઘરેથી ભૂલે પડી ગયેલી અસ્વસ્થ મગજ ની મહિલા ને એક મહિના પહેલા 181 અભયમ વાળા મૂકી ગયા હતા અને ત્યાર પછી આ મહિલાને
કાઉન્સિલિંગ કરી પૂછપરછ કરતા મહિલા એ થોડી માહિતી આપતાં તેની જાન ઉત્તર પ્રદેશ પોલિસને જાન કરતા તેઓ સાથે મહિલાએ વિડિઓ કોલ થી વાત કરી તે ઉત્તર પ્રદેશ ની છે અને હાલ તેના સગા ઉત્તરાખંડમાં છે તેવું જણાવ્યું હતું અને જેના આધારે તેના પરિવાર ને ઉત્તર પ્રદેશ પોલીસે જાન કરતા તેઓ આજે દાહોદ આવના છે અને મહિલા ને સ્વસ્થ કરી સારવાર ચેકપ માટે ઝાયડ્સ હોસ્પીટલ ખાતે રાખવામાં આવી છે જ્યાંથી આજે તેને રજા આપશે અને તેના પરિવારના લોકો સાથે સાંજે પરત ઉત્તરાખંડ જશે આમ અભયમ અને સખી વન સ્ટોપ ની ઉતકૃષ્ટ કામગીરીના કારણે એક અસ્થિર માગણી મહિલાને તેના પરિવાર સાથે મિલન થયું અને સહી સલામત પોતાના વતન પહોંચશે