DAHODDAHOD CITY / TALUKO

દાહોદ તાલુકાના ગામમાંથી એક 16 વર્ષીય છોકરી મળી આવતા181 મહિલા હેલ્પલાઇનની મદદે

તા.૨૬.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના ગામમાંથી એક 16 વર્ષીય છોકરી મળી આવતા181 મહિલા હેલ્પલાઇનની મદદે

ત્યારબાદ જાગૃત વ્યક્તિએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ જાણવા મળેલ કે પીડિતા 16 વર્ષીય ઉંમરના હતા અને તેઓ તેઓ પોતાનું સરનામું મધ્યપ્રદેશનું જણાવતા હતા પીડિતા જણાવે છે કે તેઓની 16 વર્ષીય ઉંમર છે અને તેઓ કોઈ છોકરા જોડે પ્રેમ લગ્ન કરી અને ભાગીને આવેલ હતા તેઓ બાઈક પર આવતા રસ્તામાં પડી ગયા હતા જેથી તેઓના પતિ તેઓને રસ્તામાં મૂકી અને જતા રહ્યા હતા, જેથી જાગૃત વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરેલ ત્યારે નજીકમાં પોલીસ સ્ટેશન આવેલ હોવાથી પીડિતા પોલીસ સ્ટેશન બેસવા જણાવેલ ત્યારબાદ પીડિતતા સોળ વર્ષિય કિશોરી હોવાથી ચિલ્ડ્રન હોમ ના સી ડબ્લ્યુ સી જોડે ટેલિફોનિક વાતચીત બાદ તેઓના આદેશ મુજબ તેઓને તાત્કાલિક રાત્રિના સમયે આશ્રય મળી રહે તેથી પીડિતાને સખી વન સ્ટોપ દાહોદ ખાતે હેન્ડ ઓવર કર્યા

Back to top button
error: Content is protected !!