DAHODDAHOD CITY / TALUKO
માતૃ દિવસ પર એક 60 વર્ષીય માતા ને બ્લડ ડોનેટ કરતા દાહોદ જિલ્લા અધ્યક્ષએ માતૃ દિવસનું ઉત્તમ ઉદાહરણ આપ્યું

તા.૧૦.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:માતૃ દિવસ પર એક 60 વર્ષીય માતા ને બ્લડ ડોનેટ કરતા દાહોદ જિલ્લા અધ્યક્ષએ માતૃ દિવસનું ઉત્તમ ઉદાહરણ આપ્યું 
આજ રોજ તા.૧૦.૦૫.૨૦૨૬ ના સવારે ૧૦:૦૦ કલાકે દાહોદ કિરણ લેબોરેટરીએ માતૃ દિવસ પર ગાંગરડી ગામ ના 60 વર્ષીય માતા ને A+ પોઝેટીવ બ્લડ ની જરૂર પડતા રામાનંદ પાર્ક દાહોદ અને રાષ્ટ્રીય હિંદુ સંઘ દાહોદ જિલ્લાના અધ્યક્ષ મહાદેવભાઈ દામોદર જી એ એક્સચેન્જ માં બ્લડ ડોનેટ કર્યું.




