DAHODDAHOD CITY / TALUKO
દાહોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ નું પદગ્રહણ સમારોહ યોજાયો

તા.૧૩.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ નું પદગ્રહણ સમારોહ યોજાયો
તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ એ પદગ્રહણ સંભાળ્યો પ્રમુખ અનિલ હેમરાજ કિશોરી અને ઉપપ્રમુખ બાલુભાઈ સમસુભાઈ પરમારનો પદગ્રહણ પ્રમુખની ચેમ્બરની રીબીન કાપી પૂજાપાઠ વિધિવિધાન સાથે પદગ્રહણ સાંસદ ધારાસભ્ય સહિત મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તાઓએ આપી શુભેચ્છાઓ.





