DAHOD

સ્પર્શ ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન ૨૦૨૩ અંતર્ગત દાહોદમાં ક્રિકેટ સ્પર્ધાનું આયોજન

તા.30.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સ્પર્શ ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન ૨૦૨૩ અંતર્ગત દાહોદમાં ક્રિકેટ સ્પર્ધાનું આયોજન

“સ્પર્શ ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન ૨૦૨૩ અંતર્ગત દાહોદ ડિસ્ટ્રિક્ટ હેલ્થ એમ્પ્લોઇ ક્રિકેટ ટુર્નામેન્ટ રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જીલ્લાની કુલ ૧૬ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો. આ ક્રિકેટ ટુર્નામેન્ટને આજે જીલ્લા રક્તપિત્ત અઘિકારી ડો. આર. ડી. પહાડીયા દ્વારા રીબીન કાપીને મેચને ચાલુ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ કુલ ૭ દિવસ ચાલવાની છે. તા. ૩૦-૧-૨૩ થી તા. ૫-૨-૨૩ સુઘી ચાલશે. આ મેચના સ્કોર જોવા માટે ઓનલાઈન ક્રીક હિરો એપલીકેશન ડાઉનલોડ કરીને જોઇ શકશે. ૫ ફેબ્રુઆરીનાં રોજ ફાઇનલ મેચ રમાશે સ્પર્શ રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન ને સફળ બનાવવા ક્રિકેટ મેચ નું આયોજન કરાયું છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!