દાહોદના દર્પણ રોડ ખાતે રાષ્ટ્રીય ભાતું સાંસી સમાજ વિકાસ સંઘનું કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું
તા.૧૭.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના દર્પણ રોડ ખાતે રાષ્ટ્રીય ભાતું સાંસી સમાજ વિકાસ સંઘનું કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું
આજ રોજ તા.૧૭.૧૧.૨૦૨૪ ના ૧૨.૦૦ કલાકે વાત કરીએ તો રાષ્ટ્રીય ભાતું સાંસી સમાજ વિકાસ સંઘનું કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો.તેમાં મુખ્ય મહેમાન પૂર્વ પ્રમુખ સુધીરભાઈ લાલપુર વાળા દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ.ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ યુવા.મહામંત્રી અલયભાઈ દરજી વોર્ડ નંબર ત્રણના કાન્સિલર ઈસ્તિયા અલી સૈયદ. નગર પાલિકા કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ.રેડક્રોસ ચેરીટેબલ એન.કે.પરમાર.નરેશભાઈ ચાવડા કમલેશભાઈ લીમચીયા.અને રમેશભાઈ ભટ્ટ વેપારી મન્નુભાઈ ભારવાણી મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને.રાષ્ટ્રીય ભાતુ સાંસી સમાજ વિકાસ સંધના રાષ્ટ્રીય અધ્યક્ષ જયરાજ ભાટ (માહલા ) ઉપસ્થિતીમાં આપવામાં આવેલ હોદ્દેદારો (૧).રાહુલભાઈ જગદીશભાઈ ભાટને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ (૨).સુનીલ(મુરલી)સુરેશભાઈ સીસોદીયાને ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ (૩).મુકેશભાઈ કેનુભાઈ સાંસી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ (૪).વિજયભાઈ રમણભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ કોષાધ્યક્ષ( ૫).કુંદનભાઈ બદરીભાઈ સાંસી ગુજરાત પ્રદેશ સચિવ (૬).અજય દિલીપ સાંસી ગુજરાત પ્રદેશ સોશિયલ મીડીયા પ્રમુખ (૭).સાવનભાઈ સુનિલભાઈ સાંસી દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ (૮).વિશાલભાઈ ઉદેસીંગ તેરવા દાહોદ જિલ્લા સચિવ (૯).સોનુંભાઈ રાજેશભાઈ સીસોદીયા દાહોદ જિલ્લા અધ્યક્ષ (૧૦).ગોપાલભાઈ સીસોદીયા દાહોદ જિલ્લા મહાસચીવ (૧૧).આનંદ ભાઈ માલા દાહોદ જિલ્લા સોસીયલ મીડિયા પ્રમુખ (૧૧) ડાયાભાઈ રમણભાઈ સાંસી દાહોદ જિલ્લા મહામંત્રી(૧૨)વિમલભાઈ વર્મા ગુજરાત પ્રદેશ સહ સચિવ (૧૩)ચરણસિંહ ઓજઝા દાહોદ જિલ્લા ઉપા અધ્યક્ષ (૧૪)રાહુલભાઈ રાજુભાઈ ભાના દાહોદ જિલ્લા યુવા ઉપા અધ્યક્ષ(૧૫)વિશાલભાઈ ચરતભાઈ ગુમાને દાહોદ જિલ્લા મંત્રી (૧૬)લક્ષ્મીબેન હિતેષભાઇ ભાટ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ દાહોદ જિલ્લા મહામંત્રી તે તમામ નવ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા