BANASKANTHALAKHANI

યુનિસેફ ગુજરાત સહાયિતા અને સંવેદના ટ્રસ્ટ ચેમ્પિયન ઓફ ચેન્જ વાસણા પગાર કેન્દ્ર શાળા

આજ રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે શ્રી.વિદ્યામંદિર ખાતે યુનિસેફ ગુજરાત દ્વારા સહાયિત અને સંવેદના ટ્રસ્ટ વિરમપુર મારફતે ઉજવણી કાર્યક્રમ ના મુખ્ય અધ્યક્ષ સ્થાને પ્રાંતઅધિકારી શ્રી.વરુણકુમાર બરેનવાલ સાહેબ તથા સંવેદના ટ્રસ્ટીશ્રીઓ તથા જિલ્લા પ્રોજેક્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શિલ્પાબેન વૈષ્ણવ,ગાંધીનગર સંચાલિત શ્રી.કેશવસાહેબ,લાખણી તાલુકાના કો.ઓડીનેટર શ્રી.વાઘુસિંહ.વાઘેલા તથા
સામાજિક,શૈક્ષણિક,કાયદાકીય અન્ય બાળ મહિલા સુરક્ષા ના હોદ્દેદારો વિવિધ સંસ્થાઓના મહાનુભાવો તથા જિલ્લાના કો. ઓડીનેટર ઉપસ્થિતિ દીપ પ્રાગટ્ય કરીને આવેલ મહાનુભાવોનું સ્વાગત કાર્ય બાદ શ્રી.વરૂણસાહેબ પોતાના વ્યક્તવ્યથી સમાજના વંચિત સમુદાયના બાળકોના સંરક્ષણ માટે તેમજ કિશોર કિશોરીઓના સશક્તિકરણ અને બાળ સુરક્ષા ક્ષેત્રે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા હંમેશા અગ્રેસર રહીને ઉમદા કામગીરી કરવા બદલ યુનિસેફ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી સંવેદના અને બાળ સુરક્ષા સાથે જોડાયેલા તમામ સભ્યો,અને લાભાર્થી આભાર સાથે જિલ્લા બાળસુરક્ષા એકમ ને આધારે “ચેમ્પિયન ઓફ ચેન્જ” સન્માનિત માં લાખણી તાલુકા ના વાસણા(વાતમ) ગામ ની શાળા શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા ના બાળકો નું પ્રતિનિધિત્વ શ્રી.ભવાનીસિંહ.વિજયસિંહ. વિહોલ તેમની બાળ સુરક્ષા ટીમ ના આધારે વિવિધ કાર્યક્ષેત્રે ની આવરણ કરતા જિલ્લા માં લાખણી તાલુકા ના ઉત્તમ કામગીરી બદલ તાલુકા કો. ઓડીનેટર શ્રી.વાઘુંસિંહ.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ તાલુકા ના બાળ વિકાસ ના મહતમ લાભ મળે તેવા પ્રયાસો કરવા બદલ
બાળ જગત માં “ચેમ્પિયન ઓફ ચેન્જ” વિહોલ ભવાનીસિંહ તથા શિક્ષક તરીકે વિહોલ વિજયસિંહ ચંદનસિંહને કલેકટર સાહેબ શ્રી. વરુણકુમાર.બરનવાલા સાહેબ અને શ્રીમતી શિલ્પાબેન ના હસ્તે સન્માનિત કરતાં વિહોલ સાહેબ પોતાના શિક્ષણ ક્ષેત્રે કિશોર કિશોરીઓના જીવન માં સુખમય બને તેવા પ્રયાસો સાથે લાખણી તાલુકા શિક્ષણ અધિકારી
શ્રીમતી નફીસાબેન,
બી.આર.સી.
શ્રી.વિનયભાઈ.જોષી અને
શાળાના સી.આર.સી.
શ્રી.વિહાજી.રાજપૂત
આચાર્ય શ્રી.રમેશભાઈ,શાળા પરિવાર અને વાસણા(વાતમ) ગામજનો ના સાથ સહકાર અને આગળ પણ બાળ વિકાસ કર્યો માં વેગ આપવા બદલ આભાર સાથે યાદ કાર્ય હતાં..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!