
ડેસર. પરમાર ચિરાગ




મુદ્દો. ડેસરથી વાલાવાવ રોડ પાંડુ તરફ જતી 11,000 કેવી લાઈન પસાર થતી તેમાં પાંચ પોલ ધારાસય થઈ ગયા હતા તે દરમિયાન ગઈકાલ થી ડેસરથી વાલાવાવ વચ્ચે પાંડુ ફીડર ઈ.જી લાઈન જતી હતી તે દરમિયાન મેન પોલ પર વિશાળ નીલગરી નું ઝાડ પડતા પાંડુ. ફીડર છેલ્લા 24 કલાકથી લાઈટ ડુલ રહેવાથી નાગરિકો અને ખેડૂતો ને તમાકુ ડાંગરના પાકને બોરવેલ ને મળતી લાઈટ છેલ્લા 24 કલાક બંધ હોવાથી છેલ્લા ચાર કલાકથી ડેસર એમજીવીસીએલ કસ્ટમર કેરના અધિકારી ને વારંવાર કોલ કરવાથી કોઈ કોલ નો જવાબ ન મળવાથી ડેસર એમજીવીસીએલ ઓફિસ પહોંચેલ નાગરિકો નાગરિકો તે દરમિયાન એમજી વીસી એલના કસ્ટમર કેર ના અધિકારી પણ તેની ફરજથી ગેરહાજર હતા તે દરમિયાન આજુબાજુના ખેતરોમાં ખેડૂતો મજૂરો ન હોવાથી 11,000 કેવી લાઈન ધરાસાઈ થવાથી દુર્ઘટના તડી હતી તેથી એમજીવીસીએલ તા.24/10/2025 ને સવારે એમજીવીસીએલના લેબર કોન્ટ્રાક્ટ અને લેબરો સવારે રાબેતા મુજબ પોલ ઉભા કરવા કામગીરી હાથ ધરી હતી





