JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

“સ્વચ્છતા હિ સેવા -૨૦૨૪”અંર્તગત લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

“સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪” અંતર્ગત મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા તા.૧૭/૯/૨૦૨૪ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે શામળ દાસ ગાંધી ટાઉન હોલ ખાતે શહેરીજનો તથા સફાઈ કર્મચારીશ્રીઓના મનોરંજન માટે લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.આ તકે  માન.ધારાસભ્યશ્રી સંજય ભાઈ કોરડીયા,નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા, સ્ટોર કીપરશ્રી રાજુભાઈ મહેતા,સફાઈ કામદાર પ્રમુખશ્રી વિજયભાઈ વાળા,વાલ્મીકી સમાજ પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા, સેનીટેશન સુપરવાઈઝરશ્રી મનીષભાઈ દોશી વાલ્મીકી સમાજ આગેવાનશ્રી ચીમનભાઈ ડી પરમાર,શહેરના તમામ વોર્ડના એસ.આઈ.શ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીશ્રીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!