GUJARAT

ઓડ ગામમાં આયુર્વેદ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

ઓડ ગામમાં આયુર્વેદ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

તાહિર મેમણ – આણંદ – 01/08/2024- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર પ્રેરિત સુરજબ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ.તા. જિ. આણંદ કારા આજરોજ તા. ૧/૮/૨૦૨૪ ગુરુવારના રોજ ઔડ નગરપાલિકા હોલ,ઓડ ખાતે આયુર્વેદ ડોમિયોપેથી સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
ઓડ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અન્સારી સાહેબ શ્રી જિગ્નેશભાઈ રાઉલજી-ટેક્સ ક્લાર્ક, શ્રી પુમેશભાઈ દરજી-તલાટી કલાર્ક. શ્રી ચંદુભાઈ સાસરિયા- વરિષ્ઠ નાગરિક, શ્રી કનુભાઈ પંચાલ-વરિષ્ઠ નાગરિક તથા હોસ્પિટલના વૈક પંચકર્મશ્રી/ડે. સુપ્રિટેન્ડન્ટ મયુર જે મશરૂ.હોમિયોપેથિક મે ઓ ડૉ. ઋત્વિક ડી ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી.
આ નિદાન કેમ્પમાં આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સા પધ્ધતિ થી નિદાન કરી એક અઠવાડિયા માટે દવા પૂરી પાડવામાં આવી તેમજ ડાયાબિટીસ તપાસ અને ચાર્ટ પ્રદર્શન અને ઔષધીય વનસ્પતિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે ઋતુ અનુરૂપ ઉકાળા વિતરણ પણ કરવામાં આવ્યું.
આ નિદાન કેમ્પમાં આયુર્વેદ-હોમિયોપેથી ની માહિતી આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું જેથી આયુષ ચિકિત્સા પધ્ધતિનો સામાન્ય લોકોને વધુમાં વધુ માહિતી મળી શકે.
કેપમાં સેવા આપનાર અધિકારીશ્રી/કર્મચારીશ્રી ની વિગતો નીચે મુજબ છે.
* વૈપ મયુર જે મશરૂ – થી પંચકર્મશ્રી/ડે, સુપ્રિટેન્ડન્ટ (આયુર્વેદ નિષ્ણાંત)
* ડૉ. ઋત્વિક ડી.ત્રિવેદી- ફામિયોપેથિક એમ .ઓ શ્રી (હોમિયોપેથી નિષ્ણાંત)
શ્રી ઠાકોરભાઈ ગોહિલ – ફાર્માસિસ્ટ* શ્રીમતી ઉષાબેન ચૌહાણ-આઉટસોર્સ સેવક* શ્રી ચિરાગ સોલંકી- આઉટસોર્સ સેવક, શ્રીમતી વૈિશાલીબેન- આઉટસોર્સ સેવક* શ્રીમતી ભાવનાબેન ચાવડા- યોગ નિષ્ણાંત, આ કેમ્પ ના લાભાર્થી ની વિગતો નીચે મુજબ છે.આયુર્વેદ લાભાર્થી. ૮૮, હોમિયોપેથી લાભાર્થી ૬૫, વનસ્પતિ પદર્શન ૧૦૫, તૈયાર ઉઠાળા નું વિતરણ: ૨૨૫આયુષ અને હોસ્પિટલ પ્રવૃતિઓ ની વિગત: ૨૭૨પંચકર્મ અને હોસ્પિટલ ની સુવિધાઓ વિષે માર્ગદર્શન-૨૫૭

Back to top button
error: Content is protected !!